Copilot સાથે તમારી આગામી સહેલની યોજના બનાવો


આવો, જેના થકી વર્ષ 2024 યાદગાર બન્યું તેની ઉજવણી કરીએ
Edge દ્વારા બિલ્ટ-ઇન સુરક્ષા સુવિધાઓ વડે 1.4 બિલિયનથી વધારે ફિશિંગ, માલવેર અને કૌભાંડના હુમલાઓને અવરોધવામાં મદદ કરવામાં આવી
Edge દ્વારા દર મહિને 7.3 બિલિયનથી વધારે પાસવર્ડને પાસવર્ડ મૉનિટર દ્વારા સુરક્ષિત કરવામાં મદદ કરવામાં આવી
Edge વપરાશકર્તાઓએ સ્લીપિંગ ટૅબ્સનો ઉપયોગ કરીને 7 ટ્રિલિયન મેગાબાઇટ્સથી વધારેની બચત કરી
Edgeના વપરાશકર્તાઓએ 46 મિલિયન સંદેશાઓ અને ફાઇલો ડ્રૉપ વડે તમામ ઉપકરણો પર શેર કરી
તમારા વર્ષ 2025ના સંકલ્પો પરિપૂર્ણ કરવામાં Edge તમને કેવી રીતે મદદ કરી શકે છે તે શોધો:
Copilot સાથે તમારી આગામી સહેલની યોજના બનાવો

Copilot તમને સ્થાન પસંદ કરવામાં, તમારી સમયસૂચિ બનાવવામાં અને તમારું આગલું પગલું લેવા માટે તમને જરૂરી વિશ્વાસ અપાવવામાં મદદ કરી શકે છે.
વર્કસ્પેસ સાથે મળીને તમારી સહેલની યોજના બનાવો

તમારા પ્રવાસના વિચારો, યોજનાઓ અને સમયસૂચિને એક જ જગ્યાએ સાચવો અને ગોઠવો, જેથી તમારી મુસાફરીની તમામ માહિતીને ઍક્સેસ કરવી, મૅનેજ કરવી અને શેર કરવી સરળ બને છે. પ્રારંભ કરવા માટે, ઉપર ડાબી બાજુએ વર્કસ્પેસ મેનૂ પર ક્લિક કરો.
કંટાળાજનક ફૉર્મ ભરવાના સમયની બચત કરો

બુકિંગ અને રિઝર્વેશન પૂર્ણ કરવા માટે જરૂરી સમય અને પ્રયત્ન ઘટાડીને, સાચવેલી માહિતી દ્વારા આપમેળે મુસાફરીના ફૉર્મ ભરાવાનું પસંદ કરો. જ્યારે તમે બુક કરો ત્યારે પૉઈન્ટ મેળવવા માટે, તમે તમારા લોયલ્ટી પ્રોગ્રામના સભ્યપદની માહિતી પણ સાચવી શકો છો.
AI વડે તમારા ટૅબ્સની ગોઠવણી કરો

વ્યવસ્થિત બ્રાઉઝર સાથે વર્ષની શરૂઆત કરો. ટૅબ સમૂહો વડે, તમે તમારી સામગ્રીને ઝડપથી શોધવા માટે તમારા ટૅબને નામ અને રંગો વડે કસ્ટમાઇઝ કરી શકો છો.

બ્રાઉઝર ખોલવાની જરૂર વિના તમારી પસંદગીની સાઇટ્સને ઝડપથી ઍક્સેસ કરો. સાઇટ્સને હમણાં પિન કરવા માટે અહીં તેની પસંદગી કરો.
વર્ટિકલ ટૅબ વડે તમે ટૅબ્સ કેવી રીતે જુઓ છો તે મૅનેજ કરો

તમારી સ્ક્રીનમાંથી વધુ શોધો અને તમારી સ્ક્રીનની બાજુમાંથી ટૅબ્સનું સંચાલન કરો. ઊભી ટૅબ્સ ચાલુ કરવા માટે, ટૅબ ક્રિયાઓ મેનૂ પર જાઓ.
નવું કૌશલ્ય શીખવાનું શરૂ કરો

Copilotને તમારો આગામી શોખ અથવા કૌશલ્ય કેવી રીતે વિકસાવવું તેની યોજના વિકસાવવાનું કહો.
તમે જે બ્રાઉઝ કરો છો તે સાંભળો

Microsoft Edge તમારા માટે કોઈ પણ વેબપેજ વાંચી શકે છે. તમારા પેજને ખુલ્લું રાખીને, પૃષ્ઠ પર કોઈ પણ જગ્યાએ જમણે-ક્લિક કરો અથવા દબાવો અને હોલ્ડ કરો. મોટેથી વાંચો પસંદ કરો.

ઇમર્સિવ રીડર તમને વિક્ષેપોને દૂર કરવામાં અને તમારા પૃષ્ઠમાં તમારી વાંચન પસંદગીઓ અનુસાર ફેરફાર કરવામાં મદદ કરે છે. આ અજમાવવા માટે, સરનામા બાર પરના બટન પર ક્લિક કરો. તમે તેનો ઉપયોગ Edge મોબાઇલ પર પણ કરી શકો છો.
તે સંપૂર્ણ રેસીપી શોધો

Copilot તમને ચોક્કસ આહાર પ્રતિબંધો, રસોઈ કુશળતા અને અન્ય ભોજન પસંદગીઓ દ્વારા ભોજનનું આયોજન કરવામાં મદદ કરે છે. તમે Edgeમાં ઉપરના જમણા ખૂણે આવેલા Copilot આઇકન પર ક્લિક કરીને Copilot સાથે ચૅટ પણ કરી શકો છો.
તમારી આદર્શ દિનચર્યા બનાવો

Copilot તમને સ્વસ્થ આદતો જાળવવા માટે વ્યક્તિગત કરેલી દિનચર્યા બનાવવામાં મદદ કરે છે. જો તમને ક્યાંથી શરૂઆત કરવી તે ખબર ન હોય તો પણ, Copilot પ્રથમ પગલામાં મદદ કરી શકે છે.
તંદુરસ્ત ઑનલાઇન આદતો કેળવો

છોડવાની સૌથી અઘરી આદતો પૈકીની એક છે પાસવર્ડ પરની આપણી નિર્ભરતા. Wallet વડે તમારી ડિજિટલ ઓળખ સુરક્ષિત કરીને વર્ષનો સશક્ત પ્રારંભ કરો. Wallet દ્વારા તમને તમારા પાસવર્ડ્સ અને એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા માટે સુરક્ષિત ડિજિટલ ઓળખ સેટ કરવાની અનુમતિ મળે છે.
કૂપનો વડે નાણાંની બચત કરો

Microsoft Edge વડે તમે જ્યાં પણ ખરીદી કરો ત્યાં નાણાંની બચત કરો. તમે તમારા કાર્ટમાં આઇટમો ઉમેરો, ત્યારે તમારા ચેક આઉટના સમયે Edge ઉપલબ્ધ કૂપનો અને ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરવા માટે ઇન્ટરનેટને સક્રિયપણે સ્કૅન કરે છે.
ઑનલાઇન ઉપલબ્ધ શ્રેષ્ઠ કિંમતો શોધો

સ્માર્ટ ખરીદી કરો અને વધુ બચત કરો. ઉત્પાદન સરખામણી દ્વારા ઑનલાઇન શ્રેષ્ઠ કિંમતો શોધવા માટે વેબ પર શોધ કરવામાં આવે છે અને તમે જે જોઈ રહ્યાં છો તે બીજે ક્યાંય પણ ઓછી કિંમતે ઉપલબ્ધ છે કે કેમ તે તમને જણાવવામાં આવે છે.
Edge થકી પુરસ્કારો મેળવો

જ્યારે તમે Microsoft Rewards સભ્ય બનો ત્યારે મનપસંદ બ્રાન્ડ્સમાંથી ગિફ્ટ કાર્ડ્સ માટે પૉઇન્ટ મેળવો, સ્વીપસ્ટેક્સની એન્ટ્રીઓ દાખલ કરો અને અનેક પ્રવૃત્તિઓ કરો.
